← Back to UPSC Previous Year Papers

Previous Year Question Paper

QP-CSM-26-010926-Compulsory-GUJARATI

Pages8
FormatPDF
SourceOCR transcription

Please verify you're human to unlock the download & viewer links.

Full Text Transcript

Text below was recognized via OCR from scanned pages and may contain minor errors.

Civil Services (Main) Examination, 2026 7۷44566092 ગુજરાતી / GUJARATI ( ફરજિયાત ) / ( Compulsory ) 2/೫ ५२६८. 101 5915 HSH IL: 300 Time Allowed : Three Hours Maximum Marks : 300 प्रश्नपत्र સંબંધી સૂચનાઓ अक्षया ਓਹਦੇ २५/८८ ८७९८ ഹ मुनी ५५ सुयनायी diz): Ae! 8/61 606 અ/૪૧/૪/ #୧/୭୮//୮ ୧୪୬ 8/14) ೫/2) ೧4 ગુજ 6થ/૪૦/૪/ અ/વ્ય/ છે பதன 6૪ર 3৮৩14] 61/31 (AV (2८५५८) ૨//૪૧/૪/ રહે? ‎இகத ઠથ/૧૦/૨૪/ खावी છે A 9066/41) 995) lad வக்பு उरता %/૦/ 3‏ 8/21 پ ‎उपाशे,‏ بباإد ‎Grieletl‏ 251 ‎ਸਣ ਪੜ ৩৭ 62૬૯નું 28 ೫೮1 डर Ul HAA! «જ? 49 61/2 AAS છેક? 41೬/0) ‎Question Paper Specific Instructions ‎Please read each of the following instructions carefully before attempting questions: ‎All questions are to be attempted. The number of marks carried by a question /part is indicated against it. ‎Answers must be written in GUJARATI (Gujarati script) unless otherwise directed in the question. ‎Word limit in questions, wherever specified, should be adhered to and if answered in much longer or shorter than the prescribed length, marks may be deducted. ‎Any page or portion of the page left blank in the Question-cum-Answer (QCA) Booklet must be clearly struck off: ‎KVMS-C-GJT 1 ൭. નીચેનામાંથી કોઈ 225 वशे 600 શબ્દોમાં નિબંધ લખો : 100 (8) ભારતબોધની અવધારણા અને આપણું ભવિષ્ય 00 ડિજિટલ યુગમાં નાગરિકોની ફરજ (૦ ભારતમાં અંતરિક્ષ-સંશોધન અને મંગળયાન (1) સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા અને ગુણવત્તા ૦2. નીચેના ੨੫੫59 ધ્યાનપૂર્વક વાંચી તેને અંતે આપેલા પ્રશ્નોના स्पष्ट, સાચા અને संक्षिप्त 6111 લખો : 7225-60 દુઃખમાં જે સ્થાન ભયનું છે, એ જ સ્થાન આનંધ્માં ઉત્સાહનું છે. જે કાર્યોમાં કોઈ પ્રકારનાં 5୪ કે હાનિ વેઠવાનું સાહસ અપેક્ષિત હોય છે એ સર્વમાં ઉત્સાહની સાથે જ ઉત્કંઠાપૂર્ણ આનંદ સમાયેલો હોય છે. 5୪ કે હાનિના ભેદ અનુસાર ઉત્સાહના પણ ભેદ થઈ જાય છે. સાહિત્ય-મીમાંસકોએ આ દૃષ્ટિએ வடலி દાનવીર, மல்‌ વગેરે ભેદ કર્યા છે. એમાં સૌથી પ્રાચીન અને મુખ્ય યુદ્ઠ-વીરતા છે, જેમાં આઘાત, પીડા કે મૃત્યુની સુધ્ધાં પરવા નથી રહેતી. પ્રાચીન કાળથી આ પ્રકારની વીરતાની જરૂર રહી છે, જેમાં સાહસ અને પ્રયત્ન બન્ને ચરમ શિખરે પહોંચે છે. પરંતુ, ફકત ୫୪ કે પીડા સહન કરવાના સાહસમાં જ ઉત્સાહનું સ્વરૂપ ੧੪੧੫! પામતું નથી, એની સાથે આનંધ્પૂર્ણ પ્રયત્ન કે એની 61611 સંયોગ હોવો જોઈએ. બેભાન થયા સિવાય મોટાં ગુમડાં પર ચેકો મૂકાવવા માટે તૈયાર થવું એ સાહસ કહેવાશે, પરંતુ ઉત્સાહ નહીં કહેવાય. એ જ રીતે ચૂપચાપ, હાથ-પગ હલાવ્યા સિવાય, ધોર પ્રહાર સહેવા માટે તૈયાર રહેવું એ સાહસ અને આકરામાં આકરો પ્રહાર ઝીલીને પણ પોતાની જગ્યાએથી ન ખસવું એ ધીરતા કહેવાશે. આવા સાહસ અને ધીરતાને ઉત્સાહમાં ત્યારે જ ১0090 માની શકાય જ્યારે સાહસી અથવા ધીર વ્યક્તિ એ કામ આનંદ સાથે કરી રહ્યો હોય. સારાંશ એ જ છે કે આનંધપૂર્ણ પ્રયત્ન અથવા એને માટેની ઉત્કંઠામાં જ ઉત્સાહના દર્શન થાય છે, ફક્ત 5১ வல અચેતન સાહસમાં નહીં. ધૃતિ અને સાહસ બન્નેનો સંચાર ઉત્સાહમાં થતો હોય છે. દાનવીરનો અર્થ છે, ત્યાગનું સાહસ. એટલે કે ત્યાગને કારણે આવનાર ऽष्टौ અને મુશ્કેલીઓને સહેવાની ક્ષમતા. દાનવીરતા ત્યારે જ કહી શકાય જ્યારે દાનને કારણે દાન આપનારને તેના જીવનનિર્વાહમાં કોઈ પ્રકારના ബ અથવા મુશ્કેલી સહેવા પડ્યા હોય. આ 5୪ અને મુશ્કેલીની માત્રાની સંભાવના જેટલી વધારે હોય, દાનવીરતા એટલી જ ઊચી સમજવામાં આવે છે. પરંતુ આ ધનત્યાગના સાહસની સાથે જ જયાં સુધી સંપૂર્ણ તત્પરના અને આનંદના [18 જોવા ન મળે ત્યાં સુધી ઉત્સાહનું સ્વરૂપ રચાતું નથી. KVMS-C-GJT 2 Q3. यु સિવાય સંસારમાં બીજાં પણ એવાં (੧52 કામ હોય છે, જેમાં ધોર શારીરિક 5১ સહેવું પડે છે અને જીવ ગુમાવવા સુધીની સંભાવના રહેલી હોય છે. સંશોધન માટે આભને ચીરતા બરફાચ્છાદિત દુર્ગમ પહાડો ઉપરનું ચઢાણ, ધ્રુવપ્રદેશ અથવા સહરાના રણનો પ્રવાસ; ഇ, બર્બર જાતિઓની વચ્ચે અજાણ્યાં ધોર જંગલમાં પ્રવેશ વગેરે પણ ભારે વીરતા અને પરાક્રમનું કાર્ય છે. એમાં જ આનંધ્પૂર્ણ તત્પરતા સાથે લોકો પ્રવૃત્ત થાય છે એ પણ ઉત્સાહ જ છે. (a) ઉત્સાહમાં સાહસની ભૂમિકા स्पष्ट કરો. 00 ધીરતામાં શું અભિપ્રેત છે ? (૭ ઉત્સાહનું સાચું દર્શન કેવી રીતે થાય છે 2 (1 આનંધ્પૂર્ણ તત્પરતા અને ઉત્સાહ વચ્ચેના સંબંધને स्पष्ट કરો. ഭു દાન આપનારને દાન આપવાને કારણે શું સહન કરવું પડે 8? તમારા શબ્દોમાં નીચેના ગધૅખંડનું લગભગ એક-તૃતીયાંશ શબ્દોમાં સંક્ષેપીકરણ કરો. શીર્ષક આપવાની જરૂર નથી. સારા શ્રોતા હોવું એ સૌથી મહત્વપૂર્ણ અને આકર્ષક જીવનકૌશલોમાંથી એક છે. તો પણ આપણામાંથી બહુ ઓછાં લોકો સાંભળવાનું જાણે છે. એનું કારણ એ નથી કે આપણે ખરાબ છીએ, ખરેખર તો આપણને કોઈએ એ શીખવ્યું જ નથી. એની સાથે જ જોડાયેલું તથ્ય એ પણ છે કે બહુ ઓછાં લોકોએ આપણને ધ્યાનપૂર્વક સાંભળયાં છે. પરિણામે આપણે સામાજિક જીવનમાં સાંભળવાને બદલે બોલવાના મોહમાં ફસાયેલાં રહીએ છીએ. બીજાંને મળવાની આપણને વ્યગ્રતા રહે છે, પરંતુ એને સાંભળવાની નહીં. ધીરે ધીરે એ મિત્રતા સામાજિક સ્વાર્થમાં પરિવર્તિત થવા લાગે છે. એક સારો શ્રોતા કેટલાંય એવાં કાર્ય કરે છે કે જે એની સાથે સમય વીતાવવાને સુખદ્‌ બનાવી દે છે. મોટે ભાગે આપણે કોઈ એવી વાતથી વાતચીતની શરૂઆત કરીએ છીએ જે મહત્ત્વપૂર્ણ લાગતી હોય, પણ स्पष्ट થતી ન હોય. ક્યારેક આપણે કામને કારણે તણાવમાં રહેલા હોઈએ છીએ, ક્યારેક આપણા કાર્યક્ષેત્રમાં મહત્ત્વાકાંક્ષી બનીને વિચારતા રહેતા હોઈએ છીએ. આપણે ये सुनिश्चित નથી કરી શકતાં કે આપણે માટે શું યોગ્ય છે ? ક્યારેક આપણને એવી આશંકા હોય છે કે કોઈ સંબંધી મુશ્કેલ દોરમાંથી પસાર થઈ રહ્યો છે. આપણે આવી કોઈ ને કોઈ બાબતે ચિંતાતુર રહેતા હોઈએ છીએ અથવા જીવનમાં નિરાશાનો અનુભવ કરીએ છીએ. જો કે આપણને બરાબર ખબર નથી હોતી કે સમસ્યા શું છે ? અથવા કદાચ આપણે કોઈ કારણે અતિ ઉત્સાહિત બનીને વધારે ઉર્જાથી સભર હોઈએ છીએ, પરંતુ પોતાના આ ઉત્સાહના કારણને આપણે स्पष्ट રીતે સમજી શકતા નથી. KVMS-C-GJT 3 12 12 12 12 12 60 वस्तुत: આ બધી જ બાબતોમાં ১৭৮৭৭] જરૂર રહે છે. એક સારો શ્રોતા એ સમજે છે કે આદર્શ રીતે બીજાની સાથેની વાતચીત આપણને ગુંચવાયેલાં અને ઉત્તેજિત મનથી મુકત કરીને વધારે Sled અને મનની શાંત અવસ્થા સુધી પહોંચાડી શાકે 8. સંવાદના માધ્યમથી આપણે સાથે મળીને એ સમજવાનો પ્રયાસ કરી શકીએ છીએ કે ખરેખર દાવ પર શું લાગ્યું હતું, પરંતુ મોટે ભાગે એવું થઈ asd નથી. એટલા માટે કે આપણી વાતચીતમાં स्पष्टतानी ઈચ્છા અને તેની આવશ્યકતા માટેની જાગૃતિ હોતી નથી. સારા શ્રોતાઓની હંમેશા ઓછપ હોય છે. પરિણામે લોકો વિશ્વેષણ કરવાને બદલે પોત-પોતાની વાતોને વળગી રહે 8. તેઓ પોતાની ચિંતા, ઉત્સાહ, ઉદાસી કે આશાને વારંવાર જુદી જુદી રીતે ફરી ફરીને કહે છે. સામેની વ્યક્તિ એ સાંભળે છે, પરંતુ એને ઊડાણથી સમજવામાં ५६६ નથી મળતી. સારો શ્રોતા વાતચીતની બારીક યુક્તિઓનો સહારો લઈને સ્થિતિને ५६९ છે. જ્યારે બીજી વ્યક્તિ બોલે છે, ત્યારે એ એની સાથે પૂરેપૂરો જોડાઈ જાય છે. એ નાનાં-નાનાં પ્રોત્સાહનો આપે છે, જેમ કે સહાનુભૂતિસભર આહ ! કોઈ ઉત્સાહવર્ષક સંકેત અથવા રુચિપૂર્ણ રાજનીતિક જિજ્ઞાસા. એ રીતે તે સામેની વ્યક્તિને પોતાના વિચારો અને ભાવનાઓના ઊડાણમાં જવા માટે પ્રેરે છે. તે એમ કહેવાનું પસંદ કરે છે કે - “મને આને विशे હજુ વધારે જણાવો...” “જયારે તમે આવું કહ્યું ત્યારે હું મંત્રમુગ્ધ થઈ ગયો इती." “તમને શું લાગે છે, આવું કેમ થયું 2” અથવા “એ સમયે તમને કેવી અનુભૂતિ થઈ 2” એક સારો શ્રોતા એવું માનીને ચાલે છે કે બીજાં સાથેની વાતચીતમાં ੫੦੫੪੫! સ્વાભાવિંક છે. તેથી એ ન તો એની ટીકા કરે છે અને ન તો તે અધીરો થઈ જાય છે. એ સમજે છે કે खस्पष्टता એ મનની એક સાર્વત્રિક અને મહત્ત્વની ગુંચવણ છે. મોટેભાગે આપણે કોઈ અનુભવની આસપાસ ભટકતા રહીએ છીએ, પરંતુ તેના મૂળ કારણ સુધી નથી પહોંચી શકતા. એ સ્થિતિમાં એક સારો શ્રોતા આપણને વિસ્તારપૂર્વક અને ઊડાણથી બોલવા માટે આગળ વધવા પ્રેરે છે. આપણને એવી વ્યક્તિની જરૂર હોય છે, જે સલાહ આપવાને 516੧ કેવળ બે સરળ છતાં WES શબ્દ કહે - “આગળ વધો.” આપણે ભાઈ-બહેનોનો ઉલ્લેખ કરીએ છીએ અને તે વિશેષ જિજ્ઞાસા બતાવે છે; જેમકે બાળપણમાં એમનો સંબંધ કેવો હતો ? સમય જતાં એમાં કેવો બદલાવ આવ્યો ? તેઓ એ સમજવાનો પ્રયાસ કરે છે કે આપણી ચિંતાઓ અને ઉત્સાહનું મૂળ ક્યાં 8 ? તે પૂછે 8 = “એ વાત તમને આટલી KVMS-C-GJT 4 ౧4. પરેશાન કેમ કરી રહી છે 2” અથવા “એ વાત તમારે માટે આટલી મહત્વપૂર્ણ કેમ हती 2" સાથે જ, તેઓ આપણી પાછલી વાતોને પણ યાદ રાખે છે. કોઈ વાર એ આપણે કહેલી કોઈ જૂની વાતનો સંદર્ભ આપે 8 અને આપણને એવો અહેસાસ થાય છે કે એ વાસ્તવમાં આપણી સાથે ઊડાણથી જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. अस्पष्ट રીતે વાતો કરવાનું નુકસાનકારક અને આસાન હોય છે. આપણે મોટેભાગે એટલું કહીએ છીએ કે કોઈ ard ২৮১ છે અથવા ભયાનક, સુખદ કે પરેશાન કરનારી છે; પરંતુ આપણે એ સમજવાનો પ્રયાસ નથી કરતાં કે આપણને આવો અનુભવ કેમ થાય છે. એક સારો શ્રોતા આપણી આ ઉપરછલ્લી વાતો ઉપર રચનાત્મક અને મૈત્રીપૂર્ણ સંશય કરે છે અને એ ઊડાણભરી ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરે છે, જે આપણી ભીતર છપાયેલી હોય છે. (692 ९८८६१) નીચેના ગધખંડનો અંગ્રેજીમાં અનુવાદ કરો : ભારતીય નાવિંકો વહાણ ચલાવવાની એમની કુશળતા માટે પ્રાચીન કાળથી જ પ્રસિધ્ધ રહ્યા છે. એમણે 5000 વર્ષ પહેલાં સમુદ્રમાં વહાણ ચલાવવાની શરૂઆત કરી હતી. એ સમયે સમુદ્રયાત્રામાં ઉપયોગી થાય તેવા ગણ્યાં-ગાંઠ્યાં યંત્રો હતાં. આજના જેવા અધતન સાધનો એ સમયે ઉપલબ્ધ ન હતાં, પરંતુ પ્રાચીન નાવિકોની જ્ઞાનેન્દ્રિયો કદાચ વધારે સતેજ હતી. એમને મોસમના મિજાજની સમજ સારી હતી. તેઓ ગ્રહ-નક્ષત્રોને શોધી શકતા હતા, વહેતાં પવનને ઓળખવાની સમજ એમની પાસે હતી અને સમુદ્રના પાણીના રંગ દ્વારા તેઓ ઊડાઈ બતાવી શકતા હતા. દરિયાઈ જીવજતુઓને જોઈને તેઓ જમીનથી કેટલું અંતર છે તથા કેટલીક વખત તો કયો દેશ પાસે છે તેની પણ જાણકારી તેઓ મેળવી લેતા હતાં. એ જમાનામાં કોઈ દરિયાઈ અકાઇમીઓ ન હતી. તેથી જે પણ પ્રશિક્ષણ એમને મળતું હતું તે અનુભવની પાઠશાળામાં પરીક્ષણ અને ભૂલો વડે શીખવાનું રહેતું હતું. કોઈક વાર દુર્ઘટનાઓ પણ થઈ જતી હતી, પરંતુ એમના સાહસ અને આત્મવિશ્વાસ એમને સમુદ્રયાત્રાઓની પ્રેરણા આપતા હતાં. એના જોરે જ તેઓ પર્શિયાની ખાડી, આફ્રિકાનો પૂર્વી કિનારો તથા સુદૂર પૂર્વમાં ઈન્ડોનેશિયા, કમ્બોડિયા, અન્નામ, બોર્નિયો તથા સેલીબીજ જેવા ટાપુઓ સુધી પહોંચવામાં સરળ રહ્યા હતાં. समुद्री પ્રશિક્ષણનો આધુનિક દોર તો છેક 1920ના દાયકાના પ્રારંભિક વર્ષોમાં શરૂ થયો હતો. KVMS-C-GJT 5 20 આઝાદી મળયાં પછી હવે ભારતમાં પરિવર્તનની સુખદ લહેર વહી રહી છે. કેટલીક સદી પહેલાં ભારતની વહાણવટાની ગૌરવશાળી પરંપરાનો જે સૂર્ય અસ્ત થઈ ગયો હતો તે 66೬ પામીને ફરી એક વાર ચમકવા લાગ્યો છે. ભારતીય વહાણવટું આજે સાચી દિશામાં અગ્રેસર છે. ९5. નીચેનો ગધૅખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો : 20 Orientation for entrepreneurship has to start right from the schools. In schools, teachers need to highlight the role of entrepreneurship in national development. During college, students must be exposed to business development opportunities and must be trained towards the creation of new enterprises. Parents should encourage their children to take up new ventures after their education. We should cultivate a mindset that ‘Idea is wealth’. The government must create a facilitating environment for the provision of venture capital for innovative ideas without collateral security. Universities and engineering and management institutions should work with banks and other funding agencies towards simplifying procedures for setting up businesses and working with entrepreneurs till the project becomes self-sustaining and viable. Procedures in government should facilitate the spotting and recognition of new Indian talent in entrepreneurship by creating a level playing field for healthy competition. Citizens who can afford it should turn themselves into angel investors or start venture capital organizations to fund such new ventures. Big and small industries need to have an open mind in order to encourage and partner with young entrepreneurs. ૦6. (a) નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોજો. 2x5=10 0) આકાશપાતાળ એક કરવા 2 Gi) ચાર ચાંદ લાગવા 2 (ऋ) રજનું ગજ કરવું 2 (૪) આસમાન તૂટી પડવું 2 യ એક કાંકરે બે પક્ષી મારવાં 2 KVMS-C-GJT 6 യ) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ પ્રયોજો. 1x5=5 0) અર્થ વગરનું 1 ദ આજીવન કેદની સજા 1 (1) એક પણ સંતાન વગરનું 7 0४) કદી ખૂટે નહીં લેવું 7 യ આશ્રય વિનાનું 1 (૦ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. 1x5=5 ൫ અતિવૃષ્ટિ 1 0) છીછરું 1 (1) ખાનગી 1 (iv) કોમળ 1 (9) કાયર 1 (ત) નીચેના શબ્દોની જોડણી સુધારો. 1x5=5 6) ભુમીતી 1 ல்‌ லியே 7 aii) કિર્તિ 1 (૪) ગોધુલી 1 യ ત્રીશુલ 1 (అ નીચેના શબ્દોના સમાનાર્થી/પર્યાયવાચી શબ્દો આપો. 1x5=5 @ પ્રજ્ઞા 1 0) નરેશ 1 லை દામિની 7 (ए) यनी 1 യ ધી 1 KVMS-C-GJT 7 (9 નીચેની કહેવતોનો અર્થ આપો. 2x5=10 ൫ ઘરડાં જ ગાડાં વાળે 2 ദ ખાતર ઉપર દિવેલ (1) ગરજ સરી એટલે વૈદ વેરી 0४) ઉતાવળે આંબા ન પાકે യ પાડાને વાંકે પખાલીને કામ ১৬ be 0७ ১ KVMS-C-GJT 8