Smar NetworkSmar.inSmargrid.comNewsInsuranceRooms
Follow us:📘Facebook✈️Telegram

← Back to UPSC 2

Previous Year Question Paper

QP CSM 2024 Guj P I Lite 03102024

Pages4
FormatPDF
SourceOCR transcription

Please verify you're human to unlock the download & viewer links.

PDF hosted at www.upsc.gov.in: ↓ Download from source Open at sourceThe PDF opens on the source website in a new window.

Full Text Transcript

Text below was recognized via OCR from scanned pages and may contain minor errors. Mathematical formulas and symbols may be approximate - please refer to the PDF for the exact equations.

Civil Services (Main) Examination, 2024 PHKM-U-G/T ગુજરાતી / GUJARATI પેપર 1 / Paper I ( સાહિત્ય ) / (LITERATURE ) ૪૪૪ ०८२६८. ೫೮! 56/5 ১৩০১ YL: 250 Time Allowed : Three Hours Maximum Marks : 250 પ્રશ્નપત્ર સંબંધી સૂચનાઓ பது! (तर पता USGI नीये ೬೪೦/4) வயி सुयगायी diel: २५७7 જે (ACL અ/ઠ பதி ৭৩৫১৭/৭/ AIA 8 620/4 வயி ய 8741! ‏ج6‎ અ/૪૧/૪/ 995 प्रश्न ‏ر وایدی‎ અનેક தய છે ৬৭ E85 [399১9] ೬70/41 ೬70) એક WH UAE 50 અન્ય A 6୮୮୧ ১4[8314 268] பூதி स/4 એજ/ YO அன છે ‏:رد ہق‎ 11/31 (:2/2୮୧/7 /@/12//) ૬૭૪૧/૪/ ০3৪), 2:/97:// 8/66 ೫ಬ 68/126/3/1 uid) છે त्या 8/66 8.14) 2/1//5/2// 609 અ/૪૧/૪/ ৩৪৬), 81741 9૧/૦૪ ಗತ wii ୬/୧୫ 9) 050/41 નહ? WIA ती ୪/(୬୮ Fala ಓಲ! அழத AAD, ৮৪৮৭ खने ‏زہ(یە دق‎ ASU र Ulf ৬4৭9! det) 57୧) 603] AAS છોક? 1|۷۸ Question Paper Specific Instructions Please read each of the following instructions carefully before attempting questions : There are EIGHT questions divided in TWO SECTIONS. Candidate has to attempt FIVE questions in all. Question nos. 1 and 5 are compulsory and out of the remaining, any THREE are to be attempted choosing at least ONE question from each section. The number of marks carried by a question /part is indicated against it. Answers must be written in GUJARATI (Gujarati script). Word limit in questions, wherever specified, should be adhered to. Attempts of questions shall be counted in sequential order. Unless struck off, attempt of a question shall be counted even if attempted partly. Any page or portion of the page left blank in the Question-cum-Answer Booklet must be clearly struck off. PHKM -U-G/T i SECTION A ৫1. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો : 10x5=50 (७) ગુજરાતી ભાષાના स्पर्श વ્યંજનો, સંઘર્ષીઓ અને સ્વરો વિશે નોંધ લખો. 70 യ જૈનસાહિત્યમાં રચાયેલી ગધકૃતિઓનો પરિચય કરાવો. 10 (૦ सुधारऊयुजमां નવલરામે કરેલાં સાહિત્યિક પ્રદાનને મૂલવો. 70 (4) મનુભાઈ પંચોલી (દર્શક)એ નવલકથાક્ષેત્રે કરેલા પ્રદાનની साचार ચર્ચા કરો. 70 (¢) રાજેશ વ્યાસ 'મિસ્કીન' ના ગઝલકર્મનો પરિયય આપો. 70 ૦2. સમીક્ષાત્મક ઉત્તરો આપો : (a) ગુજરાતી ભાષાના ઉદ્ભવ-વિકાસની વિભિન્ન ભૂમિકાઓ અને તેનાં લક્ષણોની સમીક્ષાત્મક ચર્ચા કરો. 20 0) પંડિતયુગની કાવ્યસર્જન પરંપરાને સમૃધ્ધ કરનારા કવિઓની કવિપ્રતિભાનો સદ્રાંત પરિચય કરાવો. 20 (0 ભીમ કૃત 'સદ્યવત્સવીર પ્રબંધ'માં થયેલો લૌકિક કથાનો વિનિયોગ જણાવો. 10 ૦3. સમીક્ષાત્મક ઉત્તરો આપો : (a) ધૂમકેતુ અને દ્વિરેફની વાર્તાકલાની વિસ્તૃત ચર્ચા કરો. 20 യ વર્ષા અડાલજા અને હિમાંશી શેલતના કથાસાહિત્યનું મૂલ્યાંકન કરો. 20 (૭ સુરતી અને Aled વચ્ચેની ભિન્નતા દર્શાવો. 70 ૦4. સમીક્ષાત્મક ઉત્તરો આપો : ഭു મધ્યકાલીન ભક્તકવિઓના પ્રદાનની ੫੮੬1੯ ੫੫[ 50. 20 യ) સુધારક યુગનાં પ્રેરક પરિબળો અને લક્ષણો ધર્શાવી નર્મદ અને દલપતરામે સર્જનક્ષેત્રે કરેલાં પ્રદાનને મૂલવો. 20 (0 કનૈયાલાલ મુનશીના સર્જનમાં રાષ્ટ્રીય અસ્મિતા અંગે ચર્ચા કરો. 70 PHKM -U-G/T 2 = B ৫5. આશરે 150 શબ્દોમાં ઉત્તરો આપો : 10x5=50 ৭) રાસ'નું સ્વરૂપ સમજાવી જેનકવિઓકૃત બે રાસકૃતિઓનો પરિચય આપો. (b) ભવાઈના સામાજિક, પૌરાણિક, એતિહાસિક અને ધાર્મિક વેશો વિશે વિવરણ કરો. (0 લલિતનિબંધનાં લક્ષણો દર્શાવી દિગીશ મહેતાની નિબંધકલાની ચર્ચા કરો. (4) ગુજરાતી ટૂંકીવાર્તાક્ષેત્રે થયેલા અવનવા પ્રયોગોની ১০১৭ ચર્ચા કરો. ഭു સૉનેટનું સ્વરૂપ स्पष्ट કરી ઉશનસ્‌નાં સોનેટ કાવ્યોનો પરિચય આપો. ૦6. સમીક્ષાત્મક ઉત્તરો આપો : (8) Ueeti સ્વરૂપગત લક્ષણો સંદર્ભે નરસિંહ અને મીરાંનાં પદોની સમીક્ષા કરો. യ ગુજરાતી સાહિત્યમાં પ્રાદેશિક નવલકથાના આરંભ અને વિકાસની ચર્ચા કરો. - (0 ગીતનાં સ્વરૂપગત લક્ષણોને 55011 રાખીને રાજેન્દ્ર શાહનાં ગીતોને Yad. ૦7. સમીક્ષાત્મક ઉત્તરો આપો : ഭു આખ્યાનની સ્વરૂપગત લાક્ષણિકતા દર્શાવી પ્રેમાનંદની આખ્યાનકલા Yad). യ સંશોધનક્ષેત્રે ઝવેરચંદ મેઘાણી અને હરિવલ્લભ ભાયાણીના પ્રદાનનું મૂલ્યાંકન કરો. (0 વીનેશ અંતાણીની વાર્તાકલાનો પરિચય આપો. ૦8. સમીક્ષાત્મક ઉત્તરો આપો : (a) ઉમાશંકર જોશીએ કરેલાં સૈધ્ધાંતિક, સ્વરૂપગત અને કૃતિલક્ષી વિવેચનો વિશે ચર્ચા કરો. (b) ગઝલનું સ્વરૂપ स्पष्ट 50 ગુજરાતી ગઝલની லி આલેખ આપો. (૭ શામળની પઘવાર્તાઓની વિવિષરંગી પાત્રસૃષ્ટિ અને અદ્ભુતરસસૃષ્ઠિનો પરિચય આપો. PHKM -U-G/T 3 10 10 10 20 20 20 20 10 20 20 10 fs کی وت + ५ = ജ്‌ [4 ୮୭, × ۰ 7 ప్రయ టా लि य 1¢ fe AP தம × LES ୬୩2 ୦ 134 ఆట్‌ ` ہک 7 3 | ঢু ' है ۲ ‏لود‎ लि 7 శక 0. (୮414 1౮
PDF hosted at www.upsc.gov.in: ↓ Download from source Open at sourceThe PDF opens on the source website in a new window.

Follow & Subscribe

Get the latest updates on Facebook and Telegram