Smar NetworkSmar.inSmargrid.comNewsInsuranceRooms
Follow us:📘Facebook✈️Telegram

← Back to UPSC 2

Previous Year Question Paper

QP CSM 2024 Guj P II Lite 03102024

Pages4
FormatPDF
SourceOCR transcription

Please verify you're human to unlock the download & viewer links.

PDF hosted at www.upsc.gov.in: ↓ Download from source Open at sourceThe PDF opens on the source website in a new window.

Full Text Transcript

Text below was recognized via OCR from scanned pages and may contain minor errors. Mathematical formulas and symbols may be approximate - please refer to the PDF for the exact equations.

Civil Services (Main) Examination, 2024 PHKM-B-GJT ગુજરાતી / GUJARATI પેપર 11 / Paper II ( સાહિત્ય ) / (LITERATURE ) 2/೩೫ ૪ય/દ/: ALL 5415 HEAH YY: 250 Time Allowed : Three Hours Maximum Marks : 250 પ્રશ્નપત્ર સંબંધી સૂચનાઓ 18/61! ਓਹਦੇ २५/२८ ४७९८ नीचे १५५ ५५ தவளி aie - અહ જે (2०४८०५८ AIS பதி ೦3೫೦/೬1 याच्या છે 6०१६०८२ யய ૪/૨ 7/2/જ/ कतर ೨4/೫೮/41! 999) WH 3115 1 ೨/15 சய છે खने 685 (04/2/4197 ೨701೩1 ೨70) ೫5 US ೪೫6 50 अन्य AY 60০ અ//૪૧/ન૪/ ০৪৬) ৮৪৭] २/९ ৭৭! Yt வன છે 6ಗ 3৮০1] 6// ୪/2// (२/%२/ (22/५८) ‏بب ہب‎ રહે? ೪ 8731 ٥ہر‎ ૮થ/૧જ/ય/ Wid] 8 त्या ९८५८२२२) 2///2/2// तर અ/૪૧/૪/ ‏38د‎ ‎பதில MALY ty ord AQUA २८८५९ 9? वाया નહ? UIA ೧) வழு 9೮/೦ ಬಲ! AHL सवश ૪/૪૪ खने சவி 570401 29 யர सकवा ೧4) ॐयो 6/01 २५३ છેક? (५/4) Question Paper Specific Instructions Please read each of the following instructions carefully before attempting questions: There are EIGHT questions divided in TWO SECTIONS. Candidate has to attempt FIVE questions in all. Question nos. 1 and 5 are compulsory and out of the remaining, any THREE are to be attempted choosing at least ONE question from each section. The number of marks carried by a question /part is indicated against it. Answers must be written in GUJARATI (Gujarati script). Word limit in questions, wherever specified, should be adhered to. Attempts of questions shall be counted in sequential order. Unless struck off, attempt of a question shall be counted even if attempted partly. Any page or portion of the page left blank in the Question-cum-Answer Booklet must be clearly struck off: PHKM-B-GIT 1 SECTION A Qi. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. 10x5=50 (8) પ્રમાધ્ધન મુજ સ્વામી સાચા એ વણ જૂઠું સર્વ બીજું. യ ઊઠી ધાયા જાદવરાય રે, મોજાં નવ પહેર્યો પાય રે, પીતાંબર ભોમ ભરાય રે, જઈ રુકિમણી ഖു સાહે રે. (੦0 તુંક્ષત્રિયાણી મટી માલણ થઈ છે તે ક્ષત્રિયનો ધર્મ તને કયાંથી સાંભરે ! (4) ભણી ભણીને ભેદ પાડે, અક્ષર તણી તે ખોટ સિધ્ધાંત નાવે સમગમાં, બાંધી રહયા ખટકોટ. (૭ નહાના નહાના દંત બિનિ સુંદર મુખનું વાન પુત્ર હસતું નહીં ६6 કરાવતાં પયપાન. ૦2. નીચેના મુદ્દાઓ विशे સમીક્ષાત્મક નોંધ લખો. (8) મધ્યકાલીન જ્ઞાનાશ્રયી કવિતાના ઉચ્ચ શિખર તરીકે 'અખેગીતા'ને મૂલવો. 00 સરસ્વતીચંદ્ર ભાગ-૧'ની પાત્રસૃષ્ઠિનો પરિચય કરાવો. (૭ ફાર્બસ વિરહ'ને કરુણપ્રશસ્તિ તરીકે તપાસો. ഒട്ട. વિવેચનાત્મક નોંધ લખો. ഭു ಜ್‌ ಚ શૃંગારકાવ્ય તરીકે 'વસંતવિલાસ'ની સમીક્ષાત્મક ચર્ચા કરો. 0) பமிலி 141౪1 કથાનક અને વસ્તુસંકલના વિશે વિવેચનાત્મક નોંધ લખો. (૭ ચંદ્ર ચંદાવતીની વારતા'ના મુખ્ય કથાઘટકો અને પાત્રસૃષ્ઠિનો પરિચય કરાવો. ৫4. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો. (a) સુદામા ચરિત્ર'ના સંદર્ભે પ્રેમાનંદની આખ્યાનકલાનો પરિચય કરાવો. യ भारी હકીકત'માં નર્મદનું ઊપસતું વ્યક્તિત્વ અને વિભિન્ન વ્યક્તિયિત્રો વિશે નોંધ લખો. (૦ પૂર્વાલાપ'માં ગ્રંથસ્થ 'વસંતવિજય' અને 'અતિજ્ઞાન' ખંડકાવ્યનો આસ્વાદ કરાવો. PHKM-B-GIT 2 10 10 10 10 10 15 15 20 15 15 SECTION B ७5. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. 2026-50 ഭു હું કોઈનો પ્રતિનિધિ નથી, માત્ર સમસ્ત ગુજરાતનો છું. യ) ગ્રીષ્મમાં મોગરા અને શિરીષની અત્યુક્તિ હવામાં સંભળાય છે. (૭ ગાફના ઘણીએ કુંવરને પેરામણીમાં ખસતા ગામ આપ્યુ છે. (4) શબ્દો જો બોલી શકતા હોત તો કવિને જરૂર કહેત કે કવિતા બનાવવાનું અમારું તે શું ગજુ? (૭ મનના મોરલા ને મનનો મનખો એજ સાચો મનખો છે | ૦6. सात વિવરણાત્મક નોંધ લખો. (७) 'પાટણની પ્રભુત!'ે કેન્દ્રમાં રાખીને કનૈયાલાલ મુનશીની સર્જકપ્રતિભાનો પરિચય કરાવો. 0) வல்ல કાવ્યોમાં ભાવવૈવિધ્ય અને અભિવ્યક્તિની અવનવી છટાઓ विशे ੫੬੬1੫ નોધ લખો. (© கமழ નાટયકૃતિમાં પુરાકથાનો વિનિયોગ. ૦7. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો. (a) કાવ્યની શક્તિ'માં પ્રગટતી રા.વિ. પાઠકની વિવેચન પ્રતિભાનો પરિચય કરાવો. ‎'જનાન્તિકેની નિબંધ સૃષ્ઠિમાં આલેખાયેલા શૈશવ વિહાર, પ્રકૃતિરાગ અને‏ ہجو ‎સર્જનાત્મક ગધ વિશે નોંધ લખો.‏ ‎(© 'હિંદસ્વરાજ'ાં સત્ય, સ્વરાજ અને સુધારાવિષયક ગાંધીજીના વિચારો નોંધો. ‎૦8. સમીક્ષાત્મક નોંધ લખો. ഭു “સૌરાષ્ટ્રની રસધાર ભાગ-૧'માં વિલક્ષણ नारीसृष्टिनी પરિચય કરાવો. ‎0) માનવીની aS Hi પ્રણયકથા અને છપ્પનિયા દુકાળ ના થયેલા નિરુપણની य्या કરો. ‎(© २६५५६. ગ્રંથસ્થ 'છિશ્નભિશ્ન છું' અને 'શોધ' કાવ્યનો આસ્વાદ કરાવો. ‎PHKM-B-GIT 3 ‎10 ‎10 ‎10 ‎10 ‎10 ‎20 ‎15 ‎15 ‎20 ‎15 ‎15 ‎20 ‎15 ‎15
PDF hosted at www.upsc.gov.in: ↓ Download from source Open at sourceThe PDF opens on the source website in a new window.

Follow & Subscribe

Get the latest updates on Facebook and Telegram