Previous Year Question Paper

QP-CSM-26-010926-Lit-GUJARATI-PAPER I

Pages3
FormatPDF
SourceOCR transcription

Please verify you're human to unlock the download & viewer links.

Full Text Transcript

Text below was recognized via OCR from scanned pages and may contain minor errors.

Civil Services (Main) Examination, 2026 KVMS-U-GT ગુજરાતી / GUJARATI પેપર 1 / Paper I ( સાહિત્ય ) / (LITERATURE ) २०५२ 2/4//5/ - ೫01 $9/5 ‏لیا‎ YL: 250 Time Allowed : Three Hours Maximum Marks : 250 प्रश्नपत्र સંબંધી સૂચનાઓ अक्षया Gri2 २५८५८०८ ୪(/ नीचे नया જ&? २२८०८२५) Giz: 2/57 જે (2०/०८ AIS US) AEAUH અ/વ્ય/ છે GHeale જ૪/૨/થ/ ८/२ 8/41! ‏دق‎ ஙி 2&2). YH 32415 1 २५० 5 சப છે અજે 685 /૪૦/2૪/થ/ ೬1121 यीछो NS UH ૪૪૮ 50) અન્ય AL 6000 ೨/೮4! રહે? प्रश्नी र/4 ૨૪/ ગુજ வனக்‌ Gre सरती 9118/21 (>(%-२८ (2८५५८) 94914! २७३९) ೪ 18721 8/66 88.21 68/100/2/1 Hid) છે ‏ازم‎ 9/66 ೫೬೩/6) 2///8/2// ਓਹਦੇ અ/૪૦/જ/ २७९ 18/71! । ‏سس‎ AMMA ‏(۵و رید‎ 9? &#56/2// 157 खावे ೧) અહ ೪೮/೦ ५७ 614८८ Ade). ૪૭૪૪૪ खगे (तरकु 510401 अर ૪/નું 24807 ೧4) 512 ೧1 २८२८ છેક? नद) Question Paper Specific Instructions Please read each of the following instructions carefully before attempting questions : There are EIGHT questions divided in TWO SECTIONS. Candidate has to attempt FIVE questions in all. Question nos. 1 and 5 are compulsory and out of the remaining, any THREE are to be attempted choosing at least ONE question from each section. The number of marks carried by a question/part is indicated against it. Answers must be written in GUJARATI (Gujarati script). Word limit in questions, wherever specified, should be adhered to. Attempts of questions shall be counted in sequential order. Unless struck off, attempt of a question shall be counted even if attempted partly. Any page or portion of the page left blank in the Question-cum-Answer Booklet must be clearly struck off: KVMS -U-G/T Z SECTION A ৫1. આશરે 150 શબ્દોમાં સમીક્ષાત્મક નોંધ લખો : 10x5=50 (8) मान्य ગુજરાતી ભાષાના અનુનાસિકો અને તેનાં વ્યાવર્તક લક્ષણોની ચર્ચા કરો. 70 00) જૈન સાહિત્ય પરંપરાની વિશિષ્ટતાઓ જણાવો. 70 (© ઝવેરચંદ મેઘાણીની વાર્તાકળાના वशेष નોંધો. 70 (4) ગુજરાતી કાવ્યક્ષેત્રે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ કરેલા પ્રદાનને Yad. 10 (૭ ચરોતરી બોલી અને સુરતી બોલીની ઉચ્યારણગત અને શબ્દગત વિશેષતાઓ જણાવો. 70 ९2. સમીક્ષાત્મક ઉત્તરો આપો : (8) ગુજરાતી ભાષાના ઉદ્ભવ-વિકાસની વિવિધ ભૂમિકાઓમાં થયેલાં ધ્વનિ પરિવર્તન, રૂપ પરિવર્તન અને શબ્દભંડોળમાં થયેલાં પરિવર્તનો જણાવો. 20 ৮) ગાંધીયુગીન નાય્યક્ષેત્રે ચંદ્રવદન ચી. મહેતાના પ્રદાનને મૂલવો. 20 © ચુનીલાલ મડિયાના નવલિકા સર્જનને ੫੬੬1੯ ચર્ચો. 70 03. સમીક્ષાત્મક ઉત્તરો આપો : (8) મધ્યકાલીન સગુણ-નિર્ગુણ ભક્તિ પરંપરાના મુખ્ય કવિઓના પ્રદાનને આલેખો. 20 0) સુધારકયુગના સાહિત્યની મુખ્ય લાક્ષણિકતાઓના સંદર્ભે નર્મદ-દલપતના ગધસર્જનની સમીક્ષા કરો. 20 (૭ વાક્યના પ્રકારો દર્શાવીને sd કર્મણિ અને ભાવે પ્રયોગ ઉદાહરણ સહિત સમજાવો. 70 ૦4. સમીક્ષાત્મક ઉત્તરો આપો : ഭു ચંદ્રકાન્ત બક્ષીની સર્જકપ્રતિભાના ಯ ಟು ੫੬੪1੯ સમજાવો. 20 (b) રમણભાઈ નીલકંઠના સાહિત્યિક પ્રદાનની ચર્ચા કરો. 20 (૭ મધ્યકાલીન કવિઓના સાહિત્યમાં લૌકિંક પરંપરાના થયેલા વિનિયોગની સાધાર ual કરો. 70 KVMS -U-GJT 2 Q5. ९7. Qs. SECTION B આશરે 150 શબ્દોમાં ઉત્તર આપો : 10x5=50 (a) (b) (૦ (0) 6) ५६५ નિબંધના સ્વરૂપ वैशिष्ट्य સંદર્ભે કાકાસાહેબ કાલેલકરની નિબંધસૃષ્ટિનો પરિચય કરાવો. 10 ગુજરાતી ১১১৪৭ રાજેન્દ્ર શુક્લ અને મનોજ ખંડેરિયાના પ્રદાનનું મૂલ્યાંકન કરો. 70 લોકનાટ્ય 'ભવાઈ'ની વિશેષતા સમજાવી 'ભવાઈ'ના વેશોમાં રહેલી વિવિધતા સમજાવો. 70 ગુજરાતી ગીતનું સ્વરૂપ સમજાવી તેનાં स्थित्यंतरो નોંધો. 70 પધવાર્તા સ્વરૂપસંદર્ભે શામળની 'સિંહાસનબત્રીશી' કૃતિનું મૂલ્યાંકન કરો. 70 સમીક્ષાત્મક ઉત્તરો આપો: (a) (b) (૦) આધુનિક નાટક સ્વરૂપ સંદર્ભે નાટ્યકાર લાભશંકર ઠાકર (લા.ઠા)નાં નાટકોની ચર્ચા કરો. 20 ગુજરાતી નવલકથાક્ષેત્રે વસ્તુસામગ્રી અને રચનારીતિમાં આવેલાં પરિવર્તનો raed મુખ્ય યાર નવલકથાકારના પ્રદાનની સમીક્ષા કરો. 20 નરસિંહ મહેતા અને મીરાંબાઈનાં MURALS પદોને ১১19 આલેખો. 70 સમીક્ષાત્મક ઉત્તરો આપો : (8) ગુજરાતી ટૂંકીવાર્તાના સ્વરૂપ અને વિકાસમાં નારીસર્જકોના યોગદાનની સાધાર ચર્ચા કરો. 20 0) ગુજરાતી આખ્યાનના સ્વરૂપની ચર્ચા કરી કવિ પ્રેમાનંદે આખ્યાનક્ષેત્રે કરેલા પ્રદાનની सात ચર્ચા કરો. 20 (૭ 'સોનેટ' સ્વરૂપની વિશિષ્ટતાઓ દર્શાવી તેના પ્રકારો જણાવો. 70 સમીક્ષાત્મક ઉત્તરો આપો : (8) ગુજરાતી વિવેચનના આધુનિક પ્રવાહને નોંધીને કોઈ પણ બે વિવેચકના પ્રદાનની સવિસ્તર સમીક્ષા કરો. 20 0) લોકસાહિત્યક્ષેત્રે થયેલાં મુખ્ય સંશોધનકાર્યનો પરિચય કરાવો. 20 (૭ ‏۷حاہ‎ સ્વરૂપ ଧଅଖ 'રેવંતગિરિરાસુ' કૃતિનો આસ્વાદ કરાવો. 70 KVMS -U-G/T 3