Full Text Transcript
Text below was recognized via OCR from scanned pages and may contain minor errors.
Civil Services (Main)
Examination, 2026 KVMS-D-GJT
ગુજરાતી / GUJARATI
પેપર / Paper II
( સાહિત્ય ) / (LITERATURE )
22/೪ ०२/६८. 2101 56/5 2/53 ગૃહ: 250
Time Allowed : Three Hours Maximum Marks : 250
પ્રશ્નપત્ર સંબંધી સૂચનાઓ
प्रक्षग/ 602 २५८८८ யமி] नये গর এগ] O14] २२/२५) die) :
یہد જે [88ে13%/{ ೨16 பதி ೮೨೫೦/೬1 ୬//// છે
வினு જ૪/૪/થ/ ૪/૨ 1/2/77/ 600 અ/૪%/૪/ २७९)
SHIS1 ১4৭ 5 5୧/୭୮//୧ છે ১4৭ 685 ய ೨10141 ೨10) એક UR UAE उरी અન્ય بویا
ABI ਓਹਦੇ #/૪૦/૪/ 262).
817 வகி 224 Yo வனக்
:ہق ೨೪೭/೧7 9118/21 വേഗ? /4/1/2//) 34014! 9൭57
پ 1/2/72// 9/66 8೬2! &#//2//2// UI છે ازم €1[%. ৮৭] 2///8/2// 009 અ/૪૦/જ/ ৩৫৩]
பதில ©%/% ১৭গ55%:/ Adil २/५ 97) &56/2// 157 ୧// ೧) २५१६८७४ ೪೮/೮ ५७
அழுவ २५/५९). ૪૭૪૪૪ یہ ട്ട ક) ઈ૪જ 22 மழ weal det) 97 0/9 અચૂક 857
(एव)
Question Paper Specific Instructions
Please read each of the following instructions carefully before attempting
questions:
There are EIGHT questions divided in TWO SECTIONS.
Candidate has to attempt FIVE questions in all.
Question nos. 1 and 5 are compulsory and out of the remaining, any THREE are to be
attempted choosing at least ONE question from each section.
The number of marks carried by a question/part is indicated against it.
Answers must be written in GUJARATI (Gujarati script).
Word limit in questions, wherever specified, should be adhered to.
Attempts of questions shall be counted in sequential order. Unless struck off, attempt of a
question shall be counted even if attempted partly. Any page or portion of the page left
blank in the Question-cum-Answer Booklet must be clearly struck off.
KVMS-D-GJIT 1
SECTION A
৫1. નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. 10x5=50
(a) માન મળ્યું મોટું પણ નહિં અભિમાન ઉર,
જાણે મહા જોગીરાજ જગતમાં જાગિયો.
0) નવ સૂઝે ઉપાય ਤੇ : ડોલાય મારી डिस्ती |
આવા તોફાનમાં જરૂર, 5५4९ મારી डिस्ती !
(૭ કોઈ કહે ઈન્દુ, કોઈ કહે કામ, એને રૂપે હાર્યા કેશવરામ.
(4) २5 6اد : 'રહિં કાં અલગી ? એટલા માહાં શું થાકી ?'
એક કહિ : 'ના, એ અતિ शीबी 9੫੬! છિ અતિ પાકી.'
(૭ સાહસથી જ કંઈ થવાનું છે, પછી તેનાં પરિણામો
થોડા દહાડા નઠારાં થાઓ તો શું થયું ?
૦2. નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક ચર્ચા કરો.
(8) સરસ્વતીચંદ્ર ભાગ-૧ ની વસ્તુસંકલના.
യ રાઈનો पर्वतमा સંઘર્ષનું તત્ત્વ.
(૦) ચંદ્રચંદ્રાવતીની વારતા'નું કથાવસ્તુ.
૦3. ১৫৮10 વિવરણાત્મક નોંધ લખો.
(8) 'સુદામાચરિત્ર' ભકત અને ભગવાનનો મહિમા ગાતું આખ્યાન છે.' - સમજાવો.
0) “અખેગીતા! મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનાશ્રયી કવિતાનું ઊંચું શિખર છે.' - ચર્ચો.
(0 भारी હકીકત'માં આલેખાયેલાં રેખાચિત્રો.
৫4. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો.
(8) પપૂર્વાલાપ'ના ખંડકાવ્યોની આસ્વાધ્મૂલક ચર્ચા કરો.
0) 'વસંતવિલાસ'માં વિપ્રલંભશુંગાર અને પિયુના આગમનથી સંભોગશૃંગારનું નિરૂપણ
કઈ રીતે થયું 8?
() કાદમ્બરી'માં માતૃહધયના ભાવનું થયેલું આલેખન.
KVMS-D-GJT 2
10
10
10
10
10
20
15
15
20
15
15
20
15
15
SECTION B
৫5. லிபி caida પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો. 7025-50
(8) ‘AR તો મને અને મારી હુંસાને બેઆખરૂ કરતાં વિયોગ વધારે વહાલો తె. 10
യ વસ્તી તો કેમ જાણે એના ગોલાયા કરવા જ અવતરી હોય ! 10
(0 વિમલ અંધારને આયને ન્યાળતો
હું જ મુજને અજાણ્યો પરો લાગતો ! 70
(4) કાશી, મહાવત છું હું. મહારથીને ન લાગે; પણ પોતાના જનાવરોના કમોતનું એક
મહાવતને તો લાગે ને ? 70
(૭) પ્રંકૃતિ,તુંશું કરે?
મારી પ્રકૃતિની જ જયાં રામાયણ છે. 70
૦6. ೫೪೬1೧ વિવરણાત્મક નોંધ લખો.
ഭു એતિહાસિક નવલકથા તરીકે 'પાટણની પ્રભુતા. 20
(४) 'ધ્વનિ'નાં પ્રકૃતિકાવ્યો. 15
(૭ 'ભાઈબંધી' અને ઊ'આહીરની ம લોકકથાઓનો આસ્વાદ. 15
97. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો.
(a) 'માનવીની ભવાઈ' ને આધારે પન્નાલાલ પટેલની સર્જકપ્રતિભા. 20
0) પંખીલોક' કાવ્યનો આસ્વાદ. 75
(૦૭ 'હિન્દસ્વરાજ'માં ગાંધીજીના સ્વરાજ વિશેના વિચારો. 15
૦8. સમીક્ષાત્મક નોંધ લખો.
(a) કાવ્યની வயு કાવ્યકલા સંદર્ભે લખાયેલા લેખોની ચર્ચા કરો. 20
(0) 'જનાન્તિકે'માં નિરૂપાયેલા શૈશવનાં સ્મરણો. 15
(૦ 'અશ્ત્થામાં' નાટકનું કેન્દ્રસ્થ વસ્તુ. 15
KVMS-D-GJT 3