Full Text Transcript
Text below was recognized via OCR from scanned pages and may contain minor errors. Mathematical formulas and symbols may be approximate - please refer to the PDF for the exact equations.
Civil Services (Main)
Examination- 2025 SLPM-D-GJT
ગુજરાતી / GUJARATI
पेपर 11 / Paper 11
(સાહિત્ય ) / (LITERATURE )
स्म २८२६८; AGI 5615 ૪૯/૨૪ AY: 250
Time Allowed : Three Hours Maximum Marks : 250
પ્રશ્નપત્ર સંબંધી સૂચનાઓ
अक्षया Gri2 पता ८७९८ गीय कय கி सुयनायी diel :
୧୪୪୮ थे /@0//2/2// ೨16 UA) என்பன்
வி ८५५०८९7 ula पक्षीय Gre ೨41/4! २७३९)
৮৪ ر واہدی खंगे 5 ,୫୧/୭୮୪//୮ છે ১৭ 895 வயி ೬/೩! 2/7) AS ૪૭ ८२६ उरी Wor
AL 000 1೫೮/4! 263.
8/4) સ/થે 224 Yt வவ છે
67२ ೨ ೪೭/೧7 0// ୪/2// (2(%-२८ (2/५) 4೮/1 ০38),
೪ Usui 8/66 ೫೬೫! 68/100/341 UA છે त्वा ೪1668811) 2///8/2// 605 //୪/୨/ 999
பதில SAA ಶಿ/ಕ್ರ32/2/1 அ 2੪੯੦) 9? 050/1 જહ खाव ೧) வய Yala ৮৬
அ wide. ૪૭૪૪ यने 00%9৩15 510401 22 Ulf eal ೧4) 207 ஏ ೩೩5 છોક?
(U4).
Question Paper Specific Instructions
Please read each of the following instructions carefully before attempting
questions :
There are EIGHT questions divided in TWO SECTIONS.
Candidate has to attempt FIVE questions in all.
Question nos. 1 and 5 are compulsory and out of the remaining, any THREE are to be
attempted choosing at least ONE question from each section.
The number of marks carried by a question/part is indicated against it.
Answers must be written in GUJARATI (Gujarati script).
Word limit in questions, wherever specified, should be adhered to.
Attempts of questions shall be counted in sequential order. Unless struck off, attempt of a
question shall be counted even if attempted partly. Any page or portion of the page left
blank in the Question-cum-Answer Booklet must be clearly struck off:
SLPM-D-GIT 1
౧1.
Q2.
९३.
SECTION A
નીચે દર્શાવેલા પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો.
(a) ગહન से ભાઈ, કર્મની ગતિ,
એક ગુરુના અમો विधारथी;
એ થઈ બેઠો પૃથ્વીપતિ,
મારા ઘરમાં ખાવા નથી.
(0) હુંતો જ્યમ દારુકની પૂતળી, તે ચાળા કરે અપાર;
પણ કાષ્કમાં કાંઈએ નથી, એ તો કળ ચાંપે સૂત્રધાર.
(૭ ગાય શીખે તે સાંભળે મનના വിരു કોડ;
એક વાર सौ બોલજો જય જય શ્રી રણછોડ.
൫ [৭১৬ ug [46 ભાગલઉ
કાગલઉ કુરતલઉ पेण,
વાયસના ગુણ વરણએ
અરણએ વ્યજીઅ વિશેષિ.
ഭു शशी कता પ્રિય રમ્ય વિભાવરી
થઈ રળે જતી અંથ பி.
નીચેના મુદ્દાઓ વિશે સમીક્ષાત્મક નોંધ લખો.
(a) 'અખેગીતા'ાં માયાવિચારનું આલેખન
0) સુદામા ચરિત્ર' આખ્યાનમાં સુદામાના પાત્રનો પરિચય કરાવો.
(© સરસ્વતીચંદ્ર ભાગ-૧માં ગોવર્ષનરામનું સંસ્કૃતિ ચિંતન
વિવેચનાત્મક નોંધ લખો.
(8) રાઈનો पर्वत નાટકમાં જાલકાના પાત્રનું મહત્ત્વ સમજાવો.
6) ચંદ્ર ચંદાવતી' વાર્તામાંની સમસ્યાઓ વિશે નોંધ તૈયાર કરો.
(0 અતિજ્ઞાન' ખંડકાવ્યમાં સંધર્ષ.
SLPM-D-GIT 2
10x5=50
10
10
10
10
10
20
15
15
20
15
15
94. નીચેના પ્રશ્નોને કૃતિના મર્મ સંદર્ભે સમજાવો.
(8) ફાર્બસવિરહ'નું કરુણપ્રશસ્તિ કાવ્ય તરીકે મૂલ્યાંકન કરો. 20
(0) 'વસંતવિલાસ'માં વિરહ અને શૃંગારના ભાવો વિશે નોંધ લખો. 15
(© भारी હકીકત'નું આત્મકથાસ્વરૂપના લક્ષણોની દૃષ્ટિએ મૂલ્યાંકન કરો. 75
SLPM-D-GJT 3
SECTION B
९5. નીચે દર્શાવેલ પાંચેય કૃતિ-અંશોનું સંદર્ભમૂલ્ય સમજાવો.
ல મારી અને રાજનીતિ વચ્ચે આવનારને હું ક્ષમા કરતો નથી.
0) સાંઈઆસે સબકુછ હોત है,
મુજ બંદેસે કુછ નાંડી,
રાઈકું પરબત કરે,
પરબત બાગે જ માંડી.
(© ખરીવાત કરું 9 રાજુ ! હવે મારાથી આ ભૂખ
નથી વેઠાતી જીવ કાઢી નાખું એમ થાય છે.
(4) હવે હું તારે ખોળે 06,
10x5=50
10
10
10
10
(8) સ્વરાજ તો આપણા મનનું રાજ્ય છે, તેની ચાવી સત્યાગ્રહ, આત્મબળ કે வயச
છે.
૦6. யல વિવરણાત્મક નોંધ લખો.
ഭു આજનું ભારત અને 'હિન્દસ્વરાજ'ની પ્રસ્તુતતા.
യ 'પાટણની પ્રભુતા'માં ઈતિહાસ અને કલ્પનાનું સામંજસ્ય.
10
20
15
(0 કાવ્યની શક્તિ' ગ્રંથમાં (કાવ્યની શક્તિ' લેખમાં રા.વિ. પાઠકના કવિતાવિષયક
વિચારો विशे ટૂંકનોધ લખો.
૦7. નીચેના મુદ્દાઓ વિશે વિવેચનાત્મક નોંધ લખો.
(8) સૌરાષ્ટ્રની રસધાર'ની પાત્રસૃષ્ટિનો પરિચય કરાવો.
15
20
0) '્વનિ' કાવ્યસંગ્રહના 'ભાઈરે આપણા દુઃખનું કેટલું જોર' કાવ્યનો આસ્વાદ કરાવો. 15
(© “જનાન્તિકેના નિબંધોને આધારે સુરેશ જોશીની નિબંધકાર
લાક્ષણિકતાઓ સમજાવો.
९8. સમીક્ષાત્મક નોંધ લખો.
તરીકેની
15
ഭു ભાનવીની ભવાઈ' કાળપ્રધાન નવલકથા 8 - આ વિધાનની ১৫১৭ ੫੫! કરો. 20
(b) પ્રયોગાત્મક નાટયકૃતિ તરીકે 'અશ્વત્થામાં'નું મૂલ્યાંકન કરો.
(૭ எவ் કાવ્યનો આસ્વાદાત્મક પરિચય કરાવો.
SLPM-D-GIT 4
15
15

